VIDEO: છોટાઉદેપુરમાં સાંસદ જશુભાઈ રાઠવાના વિરોધીઓ પર પ્રહાર
સોર્સ : gstv
છોટાઉદેપુર ખાતે તાલુકા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવાએ મંચ પરથી વિરોધીઓ અને આમ આદમી પાર્ટીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે શાયરીના અંદાજમાં જણાવ્યું હતું કે તમાશા કરને વાલે કો ક્યા પતા, હમને કિતને તુફાન પાર કિયે હૈ. વધુમાં આમ આદમી પાર્ટીને 2027માં વિધાનસભા જીતવાના સપના ભૂલી જવા કહ્યું હતુ..તેઓએ પંચાયતની ચૂંટણીના પરિણામોથી ડરતા નથી અને 2027માં પણ વિજયી થઈશું તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

