Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Meghraja's entry after long hiatus in Chotaudepur: Farmers happy with slow rains in Kawant Panthak

VIDEO: છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી: કવાંટ પંથકમાં ધીમીધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. કવાંટ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા જનજીવનમાં ઠંડક પ્રસરી છે. નગરના મેન બજાર, નસવાડી ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી ઉકળાટભર્યા વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે

App Store