Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Bootlegger's bike accident in Dabhoi, people rush to get bottles and packages

Video: ડભોઈમાં બુટલેગરની બાઈકનો અકસ્માત, બાટલી-પોટલી લેવા લોકોની પડાપડી

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2024
લાઇવ ટીવીGoogle News

છોટાઉદેપુર જીલ્લામાં દારૂની રેલમછેલનો વરવો નમૂનો સામે આવ્યો છે.છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ઘરે ઘરે દારૂનું વિતરણ બાઈક ઉપર કરવામાં આવે છે ડભોલીમાં આવેલા બોડેલી - ડભોઈ રોડ પર બાઈક અને મોપેડનો સામ-સામે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા અને બુટલેગરની બાઈકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા લઇ જવાતા દારૂની થેલો પડી ગયો હતો. થેલીમાં દારૂની બોટલો જણાતા લોકોએ દારૂની પોટલીઓ અને બોટલો લેવા પડાપડી કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છોટાઉદેપુર જીલ્લામાં છે જ નહીં તેવા સવાલો ઉભા થયા છે. ત્યારે બનાવને લઇ પોલીસે તપાસ આદરી છે.

App Store

આ પણ વાંચોઃ Video: સુરતમાં છેડતી કરનાર રોમિયોની જાહેરમાં ધોલાઈ, 3 દિવસથી જાહેરમાં હેરાન કરનાર સામે યુવતીઓ બની રણચંડી