Video: અમિત શાહ પરિવાર સાથે મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોવા પહોંચ્યાં

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વતનમાં દિવાળી ઉજવણી. અમદાવાદ તેમને કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પરિવાર થિયેટરમાં રામાયણ ફિલ્મ નિહાળી હતી. અમિત શાહ, જય શાહ અને પરિવારના સભ્યો સાથે ભાજપના નેતાઓ ગોતા વિસ્તારમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં પહોંચ્યાં હતા. ફિલ્મ જોવા માટે તેમની સાથે અમદાવાદ શહેર તથા પ્રદેશ ભાજપના અગ્રણી હોદ્દેદારો પણ જોડાયા હતા.
જાહેરાત








