મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: કૃષ્ણનગરમાં 18 કિલોની ચાંદીની ચીલ ઝડપનો મામલો, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીઓને દબોચ્યા

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડક દિવસ પહેલા ચાંદીની ચીલ ઝડપ કરવાનો મામલો સામે આવ્યો હતો.મળત

અમદાવાદ: કૃષ્ણનગરમાં 18 કિલોની ચાંદીની ચીલ ઝડપનો મામલો, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીઓને દબોચ્યા

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડક દિવસ પહેલા ચાંદીની ચીલ ઝડપ કરવાનો મામલો સામે આવ્યો હતો.મળતા અહેવાલ પ્રમાણે  લાલભાઈ જ્વેલર્સની એકટીવામાંથી ચાંદીનો થેલો ઝુંટવી ભાગી આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મહિલાનો વેશ ધારણ કરી ચીલઝડપ ચલાવવામાં આવી 

મહિલાનો વેશ ધારણ કરી ચીલઝડપ ચલાવવામાં આવી હતી.18 કિલો ચાંદી સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી.ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો