બનાસકાંઠા: બેફામ કાર ચાલકે ત્રણ ટુ-વ્હીલરને મારી ટક્કર, પાંચ લોકો ઈજાગ્રસ્ત
રાજ્યના બનાસકાંઠાના માઉન્ટ આબુનાં મુખ્ય માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલકે ત્રણ ટ

રાજ્યના બનાસકાંઠાનામાઉન્ટ આબુનાં મુખ્ય માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલકે ત્રણ ટુ- વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા. તેમને ટક્કર મારી હતી.
અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા
અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. અકસ્માત સર્જી ઈકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




