મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dwarka news: બસના ડ્રાઈવરે 4 કાર અને બાઈક સવારને મારી ટક્કર, એક ઈજાગ્રસ્ત

દ્વારકાના ખંભાળિયામાં શહેરના ચાર રસ્તા પાસે કોટડા બાવીસી-ઓખા રૂટની બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા

Dwarka news: બસના ડ્રાઈવરે 4 કાર અને બાઈક સવારને મારી ટક્કર, એક ઈજાગ્રસ્ત

દ્વારકાના ખંભાળિયામાં શહેરના ચાર રસ્તા પાસે કોટડા બાવીસી-ઓખા રૂટની બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.. બસચાલકે  બાઈક સહિત 3થી 4 કારને ટક્કર મારી હતી, જેમાં બાઈક પર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો..આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી..અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો..ઈજાગ્રસ્ત બાઈકચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો