મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બોટાદના આ રોડ પરથી પસાર થાવ એટલે મોઢે ધૂળનો મેકઅપ એકદમ ફ્રી

સોર્સ: gstv

બોટાદમાં ઢાંકણીયા રોડથી ફાડર મેલડી મંદિર તરફ જતો માર્ગ સરકારી તંત્રની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો છે. એક વર્ષ કરતા વધારે સમયથી રોડ ખોદી દેવાયો છે અને રોડ બનવાનું મૂર્હૂત હજુ આવ્યું નથી. આ રસ્તા પરથી હજારો દર્શનાર્થીઓ અને વાહન પસાર થાય છે. અકસ્માત ઘણા થયા પણ સ્થાનિક તંત્ર અને નેતાગીરીનું કઈંક ઉપજતુ નથી. આ રસ્તા પર 200 જેટલા ખેડૂતોની વાડીઓ આવેલ છે. જેથી ખેડૂતોએ તાત્કાલિક રોડ પૂરો કરવા માંગ કરી છે. ઉઠી છે. કાર્યપાલક ઇજનેર કહી રહ્યાં છેકે, રોડ બનાવનાર એજન્સી અધૂરું કામ મૂકીન ગાયબ થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો