મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: સેટેલાઇટ બસ સ્ટેશન નજીક ઝાડ પર યુવકની લટકતી લાશ મળી

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સેટેલાઇટ બસ સ્ટેશન નજીક ઝાડ પર

Rajkot news: સેટેલાઇટ બસ સ્ટેશન નજીક ઝાડ પર યુવકની લટકતી લાશ મળી

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સેટેલાઇટ બસ સ્ટેશન નજીક ઝાડ પર યુવકની લટકતી લાશ મળી આવી હતી. 80 ફૂટ ચોકડી પાસે આવેલા સેટેલાઈટ બસ સ્ટેન્ડ નજીક યુવાનનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. યુવાનનો વૃક્ષ પર લટકતો મૃતદેહ જોઈને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

લોકોએ 108 અને પોલીસને જાણ કરી

લોકોએ 108 અને પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે. 108 પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાનનું નામ પ્રવીણ રાઠોડ હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો