મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: 26 ફેબ્રુઆરીથી 1078 કેન્દ્રો પર યોજાશે બોર્ડની પરીક્ષા; PGVCL,આરોગ્ય અને ST વિભાગને અપાઈ ખાસ સૂચના

સુરેન્દ્રનગરમાં આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્

સુરેન્દ્રનગરમાં આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું છે. આ વર્ષે જિલ્લાના કુલ 32,208 વિદ્યાર્થીઓ 1078 કેન્દ્રો પર પરીક્ષા આપશે. પરીક્ષાની ગરિમા અને શાંતિ જળવાઈ રહે તે માટે પાંચ હજારથી વધુ કર્મચારીઓને  કામે લગાવવામાં આવશે. 18મી માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષા માટે PGVCL, આરોગ્ય અને એસ.ટી. વિભાગને ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને વીજળી કે પરિવહનની કોઈ અગવડ ન પડે. 

આ સમાચાર શેર કરો