VIDEO : વડોદરામાં પૂરના પાણી ઓસરતા રાજકીય વાતાવરણ ગરમ, ભાજપ-કોંગ્રેસના મહિલા કાઉન્સિલર જાહેરમાં બાખડી પડ્યા
Vadodara News : વડોદરામાં પૂરના પાણી ઓસરતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે અને ભાજપ - કોંગ્રેસના નેતાઓ એકબ

Vadodara News : વડોદરામાં પૂરના પાણી ઓસરતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે અને ભાજપ - કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યાં છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિથી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે લોકોમાં રોષ છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવા ગયેલા ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર જાહેરમાં બાખડી પડ્યાં હતા. ભાજપના કાઉન્સિલર વર્ષા વ્યાસ અને કોંગ્રેસના અમી રાવતે જાહેરમાં ઉગ્ર બોલાચાલી હતી. સ્થાનિકોને મળવા જતા સમયે રસ્તા વચ્ચે સ્થાનિકોની સામે જ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જુઓ આ વીડિયો -




