મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું મોટું રેકેટ ઝડપાયું

Ahmedabad News : અમદાવાદમાં વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું મોટું રેકેટ ઝડપાયું છે. શાહી

VIDEO : અમદાવાદમાં વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું મોટું રેકેટ ઝડપાયું

Ahmedabad News : અમદાવાદમાં વિદેશમાંથી પોસ્ટ મારફતે ગાંજો મોકલવાનું મોટું રેકેટ ઝડપાયું છે. શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં સર્ચ દરમિયાન આ સમગ્ર રેકેટ સામે આવ્યું છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે કાર્યવાહી કરતા 1.15 કરોડની કિંમતનો વિદેશી ગાંજો જપ્ત કર્યો છે. કેનેડા, યુએસ, થાઇલેન્ડમાંથી રમકડાં, લંચ બોક્સ, ડ્રેસના પાર્સલમાં વિદેશી ગાંજો મોકલવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો