Video: નડિયાદમાં બાળકના અપહરણનો પ્રયાસ, અપહ્યુત બુમાબુમ કરી હેમખેમ ભાગી છૂટ્યો
ખેડા જિલ્લાના નડિયાદમાં ડાકોર રોડ પર આવેલી રાણાનગર સોસાયટીમાં બાળકો ઉઠાવી જતી ગેંગ સીસીટીવીમાં ક
ખેડા જિલ્લાના નડિયાદમાં ડાકોર રોડ પર આવેલી રાણાનગર સોસાયટીમાં બાળકો ઉઠાવી જતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે. રાતના સમયે બાળકો ઉઠાવી જતી ટોળકી એક બાળકને ઉઠાવી જવાના ઈરાદે આવી હતી. બાળકને માર પણ માર્યો હતો. જોકે હિંમત કરી બાળક તે અપહરણકારોના ચુંગાલમાંથી ભાગ્યો હતો. બાળકે બુમાબુમ કરતા અપહરણકારો પણ ભાગી છૂટ્યા અને બાળકનો બચાવ થયો હતો.




