મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વાડજ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, પોલીસે ગુનો દાખલ કર્યો

અમદાવાદના વાડજ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકી ગરબા રમી રહી

અમદાવાદ: વાડજ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, પોલીસે ગુનો દાખલ કર્યો

અમદાવાદના વાડજ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકી ગરબા રમી રહી હતી, ત્યારે આરોપી યુવકે તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો, જોકે આ બાબતે બાળકીના પરિવારજનનો ધ્ચાન જતાં યુવકને ઝડપી પાડ્યો હતો.

વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી

વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું  પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. પોલીસે અપહરણનું કારણ અને માનસિક બીમારી અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો