મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Dwarkaના ગોમતી ઘાટ પર જીવના જોખમે ન્હાતા સહેલાણીઓ, તંત્રના જાહેરનામાના ઉડ્યા લીરેલીરા

યાત્રાધામ દ્વારકામાં અધિક કલેક્ટર દ્વારા અરબ સાગર અને ગોમતી નદીમાં ભારે કરંટને પગલે સુરક્ષાના કારણોસર ન

તસવીર: gstv

યાત્રાધામ દ્વારકામાં અધિક કલેક્ટર દ્વારા અરબ સાગર અને ગોમતી નદીમાં ભારે કરંટને પગલે સુરક્ષાના કારણોસર ન્હાવા પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં, પ્રવાસીઓ બેદરકારી દાખવી જીવના જોખમે ઊંચા મોજા વચ્ચે ન્હાઈ રહ્યા છે.

તંત્રના જાહેરનામાનો સરેઆમ ઉલાળિયો કરી રહેલા આ લોકોની બેદરકારી ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહી છે. પ્રશ્ન એ છે કે જો કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની? તંત્રએ તાત્કાલિક અસરથી વધુ કડક પગલાં લેવા અને દેખરેખ વધારવી અનિવાર્ય બની છે જેથી કોઈ મોટી દુર્ઘટનાને રોકી શકાય. 

આ સમાચાર શેર કરો