મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: આસારામને હાઇકોર્ટ તરફથી આંશિક રાહત, જામીનની શરતોમાં આપી આ છૂટછાટ

બળાત્કાર કેસમાં દોષિત જાહેર થયેલા દુષ્કર્મી આસારામને હાઈકોર્ટમાંથી આંશિ

Ahmedabad news: આસારામને હાઇકોર્ટ તરફથી આંશિક રાહત, જામીનની શરતોમાં આપી આ છૂટછાટ

બળાત્કાર કેસમાં દોષિત જાહેર થયેલા દુષ્કર્મી આસારામને હાઈકોર્ટમાંથી આંશિક રાહત મળી છે. જેલવાસ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીનની શરતોમાં છૂટછાટ આપી છે. આસારામની આસપાસ 3 પોલીસકર્મી રાખવાની શરત હટાવવાવાળી અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. 

આસારામને જામીનની શરતોમાં છૂટછાટ 

ગુજરાત હાઈકોર્ટે બળાત્કારી આસારામને 3 પોલીસકર્મી સાથે રાખવાની શરત સાથે 6 મહિનાના જામીન આપ્યા છે, ત્યારે આસારામને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીનની શરતોમાં છૂટછાટ આપી છે. આસારામની આસપાસ 3 પોલીસકર્મી રાખવાની શરત હટાવવાવાળી અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. સાધકોને ન મળવાની શરત સાથે હાઈકોર્ટે 3 પોલીસ કર્મી હટાવવાની શરતમાં આસારામને છૂટ આપી છે. 

આ સમાચાર શેર કરો