VIDEO: અમદાવાદમાં સ્ટંટ કરનારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
અમદાવાદના અજીતમિલ ચાર રસ્તા પાસે કારના કાફલા સાથે જાહેર રોડ પર સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલ

અમદાવાદના અજીતમિલ ચાર રસ્તા પાસે કારના કાફલા સાથે જાહેર રોડ પર સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વીડિયોના આધારે એચ. ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સ્ટંટ કરનાર યુવકોની ધરપકડ કરી હતી.




