અમદાવાદ/ નિકોલમાં ફેક્ટરીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ, બે લોકોના મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા જ ફાયર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા જ ફાયરની 5 ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. અમદાવાદમાં ઓઢવ શબરી હોટેલ પાછળ અરિહંત એસ્ટેટમાં બોઇલર ફાટતા આગ લાગી હતી.




