મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શામળાજી : હિંમતનગરના ભક્તે ભગવાન શામળિયાને 30 લાખની સોનાની પાદુકા અર્પણ કરી, જુઓ વીડિયો

ગુજરાતની નવા વર્ષે અરવલ્લીના શામળાજી ખાતે આવેલા પ્રસિદ્ધ વિષ્ણુમંદિરે સવારથી ભક્તોન

ગુજરાતની નવા વર્ષે અરવલ્લીના શામળાજી ખાતે આવેલા પ્રસિદ્ધ વિષ્ણુમંદિરે સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. નવા વર્ષે ભગવાન શામળિયાને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. દૂર દૂરથી ભક્તો ભગવાનના દર્શને ઉમટી પડ્યા હતા. નવા વર્ષના પ્રથમ દિવસે હિંમતનગરના એક વિષ્ણુભક્તે ભગવાન શામળીયાને સોનાની પાદુકા અર્પણ કરી છે. સોનાની આ પાદુકાનું વજન 400 ગ્રામ છે અને કિંમત 30 લાખ રૂપિયા છે. 

આ સમાચાર શેર કરો