મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ખેડૂતોની વેદના: "નહેરો છે, પણ પાણી ક્યાં છે?"

ખેડૂતોની વેદના: "નહેરો છે, પણ પાણી ક્યાં છે?" — સોર્સ: gstv

૧૯૯૫થી નહેરો બની પણ પાણી ના આવ્યું! જંબુસરના બારા વિસ્તારના ખેડૂતોની વેદના: "નહેરો છે, પણ પાણી ક્યાં છે?" ભરૂચના જંબુસરના બારા વિસ્તારના ખેડૂતો વર્ષ ૧૯૯૫થી પાણી માટે વલખા મારી રહ્યા છે. આસન અને ટંકારી સહિતના ગામોમાં કરોડોના ખર્ચે નહેરોનું નિર્માણ તો થયું, પરંતુ આજદિન સુધી એક પણ બુંદ પાણી પહોંચ્યું નથી. વરસાદ ખેંચાતાં કપાસનો પાક મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ હવે તાત્કાલિક કાયમી સિંચાઈ સુવિધા શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો