મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ઓઢવમાં AMTS બસ ખાડામાં ફસાઈ, સદ્નસીબે જાનહાનિ ટળી

શહેરમાં વગર ચોમાસે એએમટીએસની બસ ખાડામાં ફસાઈ ગઈ છે. તંત્રના પાપે ઓઢવમાં આ ઘટના બની છે. AM

Ahmedabad news: ઓઢવમાં AMTS બસ ખાડામાં ફસાઈ, સદ્નસીબે જાનહાનિ ટળી

શહેરમાં વગર ચોમાસે એએમટીએસની બસ ખાડામાં ફસાઈ ગઈ છે. તંત્રના પાપે ઓઢવમાં આ ઘટના બની છે. AMTS દ્વારા આ બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.  

આડેધડ ખોદકામ કરાયું

અમદાવદના ઓઢવમાં એએમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના એએમસીના અણધાર્યા ખોદકામના પરિણામે બની હતી, જેના કારણે રસ્તા પર ખાડો થઈ ગયો અને એએમટીએસની બસ તેમાં ફસાઈ ગઈ હતી. બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં સદ્નસીબે જાનહાનિ ટળી હતી. 

આ સમાચાર શેર કરો