Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Security agency in AMC, complaints against bouncers increased

VIDEO:એએમસીમાં સિક્યુરિટી એજન્સી, બાઉન્સર વિરુદ્ધ ફરિયાદમાં વધારો થયો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મહાનગરપાલિકામાં સિક્યુરિટી એજન્સીઓ અને બાઉન્સર વિરુદ્ધ ફરિયાદનો આંકડો સતત વધી રહ્યો છે. આરટીઆઈ અંતર્ગત મેળવેલા આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં આ ફરિયાદમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2020-21માં 53 ફરિયાદ હતી, જે વધીને 2024-25માં 301 પર પહોંચી ગઈ છે. વર્તમાન વર્ષ 2025-26ના માત્ર ચાર મહિનામાં જ 92 ફરિયાદો નોંધાઈ છે. વિરોધપક્ષે માંગ કરી છે કે ટોલ ફ્રી નંબર પર અન્ય ફરિયાદ સાથે બાઉન્સરો વિરુદ્ધની ફરિયાદ પણ નોંધવી જોઈએ. હાલમાં આવી ફરિયાદો સીધી કમિશનર કચેરીમાં કરવી પડે છે.

App Store