Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Rain water overflowed on Dhandhuka-Bajrada road of Ahmedabad district

VIDEO:અમદાવાદ જીલ્લાના ધંધુકા-બાજરડા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ધંધુકા-બાજરડા રોડ પર વરસાદી પાણી ફરી વળતાં માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કમર સમા પાણી વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વાહન વ્યવહારને ભારે અસર થઈ છે અને વાહનચાલકો જીવના જોખમે પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, અહીં વરસાદી પાણીના નિકાલ માટે પુલ બનાવવાની માંગ અનેક વખત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વરસાદના પાણીને કારણે રોજિંદા મુસાફરો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store