VIDEO/ અમદાવાદના જમાલપુરમાં ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવતી ગાડીએ સર્જ્યો અકસ્માત
સોર્સ : gstv
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મનપાની ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવતી ડમ્પર ગાડીના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે. પૂરઝડપે આવી રહેલી ગાડીના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું ડિવાયડર પર ચડાવી દીધું હતું. સ્થાનિકોએ ડ્રાઈવરને પકડતા તેણે પોતે ગાંજો પીધો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે, જેને પગલે ચકચાર મચી ગઈ છે.

