Video: અમદાવાદમાં 450 કરોડના ખર્ચે બનેલા સરખેજ-ઇસ્કોન એલિવેટેડ કોરિડોર બ્રિજનું ૯ નવેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે

સોર્સ: gstv

આગામી ૯ નવેમ્બરે ખુલ્લા મુકાનાર આ બ્રિજના આકર્ષક ડ્રોન વિડિયો પણ સામે આવ્યા છે. અંદાજે રૂપિયા ૪૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો આ ઓવરબ્રિજ ૪ કિલોમીટરથી વધુ લાંબો છે. આ કોરિડોર શરૂ થવાથી સરખેજથી ગાંધીનગર જતા વાહનચાલકોએ રસ્તામાં આવતા એકપણ ચાર રસ્તા પર ઊભા રહેવું નહીં પડે. આ સિગ્નલ ફ્રી વ્યવસ્થાના કારણે લાખો વાહનચાલકોને રોજિંદા ટ્રાફિક જામની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત