Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rainy weather in Ahmedabad: Entry of Maharaja at Shahibaug, Civil and Meghaninagar

VIDEO: અમદાવાદમાં વરસાદી માહોલ: શાહીબાગ, સિવિલ અને મેઘાણીનગરમાં મેઘરાજાની એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ હવામાનમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહેતા વરસાદી માહોલ જામ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના શાહીબાગ, સિવિલ હોસ્પિટલ વિસ્તાર અને મેઘાણીનગર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વરસાદને કારણે વાહનચાલકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. હજુ પણ શહેરના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈને તંત્ર અને નાગરિકો દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે.

App Store