Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Prime Minister Narendra Modi will once again visit Gujarat on June 5

VIDEO : PM MODI 5 જૂને આવશે ગુજરાત, સુરત -દમણમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ 5 જૂને ગુજરાત આવશે અને સુરત તથા દમણમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન તેઓ સંઘ પ્રદેશ દાદરા  નગર-હવેલી સહિત દીવ- દમણને વિકાસ કાર્યોની  ભેટ આપવાના છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે.

App Store