Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Popularity of Kankaria Lakefront: 6.72 lakh tourists visited in just 38 days

VIDEO: કાંકરિયા લેકફ્રન્ટની લોકપ્રિયતા: માત્ર 38 દિવસમાં 6.72 લાખ પ્રવાસીઓએ કરી મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલું કાંકરિયા લેકફ્રન્ટ પ્રાદેશિક આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું જીવંત ઉદાહરણ બન્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, ૨૭ એપ્રિલથી ૩ જૂન સુધીમાં માત્ર 38 દિવસમાં કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે 6 લાખ 72 હજાર પ્રવાસીઓ આવ્યા હતા. વર્ષ 2008માં સર્વાંગી પુનર્વિકાસ પછી વિશ્વ કક્ષાના જાહેર સ્થળ તરીકે વિકસિત થયેલા આ લેકફ્રન્ટને 25 ડિસેમ્બર 2008ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ઉદ્ધઘાટન કર્યું હતું. આધુનિક સુવિધાઓ, સાંસ્કૃતિક આકર્ષણો અને મનોરંજન વ્યવસ્થાઓથી સજ્જ આ સ્થળ દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે અને શહેરના પ્રવાસન વિકાસમાં મહત્વનો ફાળો આપ્યું છે.

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSahmedabadkankaria