Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Massive blast at Naroda GIDC: One killed, four seriously injured

VIDEO:નરોડા GIDCમાં પ્રચંડ વિસ્ફોટ: એકના મોત, ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી MSN ઇન્ટરમિડિયેટ પ્રાઇવેટ લિમિટેડમાં સોલવન્ટની ટેન્કમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ બાદ હાઇડ્રોજનની ટેન્કમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં સર્ચ ઓપરેશન દરમિયાન અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સવારથી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી કંપનીના ફાયર સેફ્ટીના સાધનો એક્ટિવ હતા કે કેમ તે અંગે પ્રશ્નાર્થો સર્જાયા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને બ્લાસ્ટના ચોક્કસ કારણો જાણવા માટે FSL તથા GPCB ની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSGIDCahmedabadnaroda