Video: ગુજરાતી નવા વર્ષે અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ, રાજ્યપાલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી મુલાકાત

સોર્સ: gstv

ગુજરાતીઓ નૂતન વર્ષના શુભ અવસરે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું વિશેષ આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ અમિત શાહને સાલ મુબારકની શુભેચ્છા પાઠવવા તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. આ સ્નેહ મિલનમાં ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની મંગળકામનાઓ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત