Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Grand launch of 'Namo Swachhta Abhiyan' in Gujarat: CM Bhupendra Patel kicks off from Gandhinagar

VIDEO: ગુજરાતમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવી શરૂઆત

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી સાત દિવસીય સ્વચ્છતા ઝુંબેશને લીલી ઝંડી આપી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ અને સાંસદ દિનેશ મકવાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર્સ ડે નિમિત્તે તબીબોને શુભેચ્છા પાઠવાઈ હતી. હોસ્પિટલોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે હોર્ડિંગ્સ અને નાટકોનું આયોજન કરવામાં આવશે. આગામી સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં આ અભિયાન જોરશોરથી ચાલશે.

App Store