Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Factory manufacturing adulterated and counterfeit medicines busted in Changodar

અસલી ફેક્ટરીમાં નકલી દવાઓ: અમદાવાદના ચાંગોદરમાંથી ભેળસેળ-નકલી દવાઓ ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અસલી ફેક્ટરીમાં નકલી દવાઓ: અમદાવાદના ચાંગોદરમાંથી ભેળસેળ-નકલી દવાઓ ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ

ગુજરાતમાં છાસવારે કંઈને કંઈ નકલી સામે આવતું જ રહે છે, હવે ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડેક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની ભેળસેળ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાઓનું ઉત્પાગન કરતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

App Store

ચાંગોદર ખાતેના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરોએ જોઈનહબ ફાર્મા એલએલપીના મુખ્ય ભાગીદાર અહેમદ અબ્બાસબાલોસપુરા, અબ્બાસઅલી બાલોસપુરા, સંકેત શાહ પેઢીમાં ખરીદી સંભાળતા ભાવેશ પટેલ, નઝર મોહમ્મદ સાઉદીની સઘન પૂછપરછ કરીને તેઓની અમદાવાદ ખાતેની મોન્ડિલ ઓફિસ તેમજ ચાંગોદર ખાતેના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી  એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ આચરતા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં હોમ લોનની લાલચ આપી અરજદારો સાથે કરાઈ ઠગાઈ, નોરધન આર્ક કેપીટલ લીમીટેડનું કારસ્તાન

 11 લાખ કિંમતનો દવાનો જથ્થો જપ્ત  કરાયો

જેમાં wholeshield Refire Cap, તેમજ Demex (vitamin-d3) ના નમુના દ્વારા લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. કુલ 11 લાખ કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી જપ્ત કરાયો છે.  કરાયો છે. આ ઉપરાંત તેમના ન્યુટ્રાસ્યુટીકલ્સ લાયસમ્સ હેઠળ બનાવી તેમાં કામોત્તેજક ઘટક Sildenafil Citrateનો પાઉડર ઉમેરી