Video: નૂતન વર્ષના પ્રારંભે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર: નગરદેવીના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ

સોર્સ: gstv

અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી, જ્યાં એકથી દોઢ કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ મંદિરે પહોંચીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને આવનારું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું રહે તેવી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત