Video: અમદાવાદની સાબરમતી જેલમાં થયેલી ફોટોગ્રાફીનો રેકોર્ડ રજૂ કરવા કોર્ટનો હુકમ, ૨૦૧૩ના ગુનાનો મામલો

અમદાવાદની સાબરમતી જેલમાં ભૂતકાળમાં થયેલી ફોટોગ્રાફીનો રેકોર્ડ રજૂ કરવા માટે કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. રાણીપ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૩ના એક ગુનાના મામલામાં ફોટોગ્રાફીની સીડી ઓપન ન થતી હોવાથી પુરાવા રજૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ મામલે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીને અમદાવાદ સેશન્સ કોર્ટે મંજૂર કરી દીધી છે.
જાહેરાત







