Video: મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસ ખાતે સિનિયર અધિકારીઓને શુભેચ્છા પાઠવી

સોર્સ: gstv

નવા વર્ષના પાવન પ્રસંગે અમદાવાદ ખાતે ભદ્રકાળી મંદિર અને સર્કિટ હાઉસ ખાતેની મુલાકાત બાદ મુખ્યમંત્રી શાહીબાગ સ્થિત IPS મેસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આયોજિત સ્નેહમિલન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા અને તેમણે રાજ્યના સિનિયર IPS અધિકારીઓ, પૂર્વ DGP, પૂર્વ ક્રાઈમ બ્રાન્ચ JCP તેમજ સાયબર ક્રાઈમના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તમામ સિનિયર પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત