Video: અમદાવાદમાં ભાઈબીજના દિવસે બહેનો માટે AMTS મુસાફરી તદ્દન મફત

સોર્સ: gstv

ભાઈબીજના પર્વ પર અમદાવાદમાં એએમટીએસ દ્વારા બહેનોને નિઃશુલ્ક મુસાફરીનો નિર્ણય લેવાયો છે..ભાઈના ઘરે તિલક કરવા અને તહેવારની ઉજવણી કરવા જતી મહિલાઓને ટ્રાફિક અને ભાડાના બોજમાંથી રાહત આપવા માટે પ્રશાસન દ્વારા આ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS તંત્રના આ નિર્ણયથી શહેરની લાખો મહિલા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત