Video: અમદાવાદમાં હવાની ગુણવત્તા ગંભીર અને જોખમી સ્તરે,,,એર ક્વોલિટી ઈન્ડેક્સ 350ને પાર

સોર્સ: gstv

અમદાવાદમાં સતત વધતું હવાનું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય બન્યુ છે...મહાપાલિકા તંત્ર દ્વારા પ્રદૂષણ કાબુમાં રાખવાના પ્રયાસ નિષ્ફળ નિવડ્યા છે..દિવાળીની મધરાતે સાડા બાર વાગ્યાના અસરામાં અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેકેસ ત્રણસો 83 પર પહોંચ્યો હતો..આમ દિવાળીના તહેવારો સમયે જ અમદાવાદ શહેરની હવા અતિશય જોખમી બની છે..સરકારની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીમાં નોંધાયેલા આકંડા મુજબ રવિવારે બપોરે અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 185 સુધી ગયો હતો..આમ દિવસે પણ શહેરની હવા જોખમી હોય છે...

આ સમાચાર શેર કરો

જાહેરાત