Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Ramol-Hathijan ward suffers major flooding, AMC's polls open in the first rain

VIDEO : Ahmedabad રામોલ-હાથીજણ વોર્ડમાં મોટો ભુવો પડ્યો, પહેલા જ વરસાદમાં AMCની પોલ ખુલી

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં પહેલા જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વટવા વિસ્તારમાં આવેલા જાનીયાપીરના ટેકરા પાસે અચાનક મોટો ભુવો પડવાની સાથે રોડ તૂટી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ માર્ગોની આવી બિસ્માર હાલતને લીધે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store