મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભારે વરસાદને કારણે અમદાવાદના શેલામાં રોડ પર પડ્યો મોટો ખાડો

Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં આ જે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરના

VIDEO : ભારે વરસાદને કારણે અમદાવાદના શેલામાં રોડ પર પડ્યો મોટો ખાડો

Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં આ જે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના શેલા અને સાઉથ બોપલમાં દર ચોમાસે પાણી ભારવાની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાને કારણે રોડ-રસ્તાને મોટું નુકસાન થાય છે. આજે શેલા વિસ્તારના ક્લબ ઓ સેવન રોડ પરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે રોડ પર મોટો ખાડો પડી ગયો છે અને વરસાદનું પાણી તે ખાડામાં જઈ રહ્યું છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો