અમદાવાદમાં બનેલી ઘટનાઓ બાદ પોલીસ કમિશનર એક્શનમાં, 14 PIની બદલી
અમદાવાદમાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓ બાદ પોલીસ કમિશનર દ્વારા 14 PIની બદલી કરવામાં આવી છે. વટવા, અમરાઇવાડી, વટવ

અમદાવાદમાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓ બાદ પોલીસ કમિશનર દ્વારા 14 PIની બદલી કરવામાં આવી છે. વટવા, અમરાઇવાડી, વટવા, ગોમતીપુર અને બોડકદેવના PIની બદલી કરવામાં આવી છે.
અમદાવાદમાં 14 PIની બદલી
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. અમદાવાદના 14 PIની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં વટવા, ગોમતીપુર, રખિયાલ, બોડકદેવ અમરાઇવાડી, ખાડીયા સહિતના PIની બદલી કરવામાં આવી છે.






