મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : AMTS બસ ચાલકે મારી ટ્ક્કર, 8 વાહનોને ભારે નુકશાન, 5 લોકો ઘાયલ

અમદાવાદ : જોધપુર ચાર રસ્તા પર AMTS બસ ચાલકે ટક્કર મારતા ૮ જેટલા વાહનો એકબીજા સા

અમદાવાદ : AMTS બસ ચાલકે મારી ટ્ક્કર, 8 વાહનોને ભારે નુકશાન, 5 લોકો ઘાયલ

અમદાવાદ : જોધપુર ચાર રસ્તા પર AMTS બસ ચાલકે ટક્કર મારતા ૮ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. એક સાથે આઠ વાહનો એકબીજા સાથે અથડાતા વાહનોને ભારે નુકશાન થયું છે, જયારે આ અકસ્માતમાં ચારથી પાંચ લોકેને ઈજાઓ પહોંચી છે. AMTS બસની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો.

ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહનોને AMTS બસે ટક્કર મારતા એકબીજા સાથે અથડાયા હતા. AMTSના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે. ૧૫૧ હાટકેશ્વર ઘૂમા જતી AMTS બસ હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.

આ સમાચાર શેર કરો