અમદાવાદ: ઝેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત
અમદાવાદ શહેરની બોડકદેવની પ્રખ્યાત ઝેબર સ્કૂલમાંથી દુ:ખદ ઘટના સામે આવ

અમદાવાદ શહેરની બોડકદેવની પ્રખ્યાત ઝેબર સ્કૂલમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નિપજ્યું હતું. બાળકી શાળાની સીડીઓ ઉતરી રહી હતી, તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. બાળકી અચાનક ઢળી પડી હતી. તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.




