મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મેચ દેખાડ્યા બાદ વિદ્યાથીઓને રિક્ષામાં ખીચોખીચ ભરી લઈ જવાયા, શાળા સંચાલકોની ઘોર બેદરકારી

અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદી સ

અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દેખાડ્યા બાદ તેમને રિક્ષામાં ઘેંટા બકરાની જેમ પરત લઈ જવાતા હતા. રિક્ષામાં ખીચોખીચ બેસાડી બાળકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મનપા સંચાલિત શાળાના સંચાલકો RTOના ટ્રાફિક નિયમોને પણ ઘોળીને પી ગયા હતા. હાલ તો શિક્ષકોની બેદરકારીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

આ સમાચાર શેર કરો