મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Suraendranagar news: ડોલર આપવાની લોભામણી સ્કીમો બનાવીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સ

Suraendranagar news: ડોલર આપવાની લોભામણી સ્કીમો બનાવીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સસ્તા ભાવે ડોલર આપવાની લોભામણી સ્કીમો બનાવીને 6.20 લાખની છેતરપિંડી આચરનાર માસ્ટર માઈન્ડ આરોપી ઝડપાયો છે.

 અલગંના મજુરને ડોલર મળ્યા છે તેમ જણાવી લોકો પાસેથી રૂપિયા લઈને ફરાર થઈ જતો

મળતા અહેવાલ પ્રમાણે તે લોકોને જણાવતો અલગંના મજુરને ડોલર મળ્યા છે તેમ જણાવી લોકો પાસેથી રૂપિયા લઈને ફરાર થઈ જતો આ આરોપીને સુરેન્દ્રનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો છે, તો બીજ તરફ પોલીસને રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા પણ ગઈ છે. હાલ  આરોપીને ઝડપીને આકરી પૂછપરછ આદરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો