અંબાજીઃ ત્રિશુલિયા ઘાટીમાં અકસ્માત, બ્રેક ફેલ થતાં કારને ટક્કર મારી ટ્રક પલટી
અંબાજીના દાંતા પાસે આવેલ ત્રિશુલિયા ઘાટીમાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકની

અંબાજીના દાંતા પાસે આવેલ ત્રિશુલિયા ઘાટીમાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકની બ્રેક ફેલ થતાં કારને પાછળથી ટક્કર મારીને ટ્રક પલ્ટી મારી ગયો હતો. કારમાં બેઠેલા છથી વધારે લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રકમાં ઓવરલોડ માલ સામાન ભર્યાના કારણે બ્રેક ફેલ થયાનું અનુમાન છે. અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.




