મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: અકવાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત અને એક ઈજાગ્રસ્ત

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે&

Bhavnagar news: અકવાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત અને એક ઈજાગ્રસ્ત

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ભાવનગરના અકવાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના અકવાડા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

એક યુવાનનું મોત તો અન્ય ઈજાગ્રસ્ત થયો

જે અકસ્માતની ઘટનામાં અકવાડા ગામના દિહોરા ભાવેશભાઈ દિપકભાઈ નામના યુવકનું મોત નીપજ્યું  જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા બનાવના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો