મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ગત વર્ષે 390 લાંચિયા અધિકારી-કર્મીઓની સામે ACBએ લીધા પગલાં, સૌથી વધુ કેસ ગૃહ, મહેસૂલ વિભાગમાં નોંધાયા

અમદાવાદમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે. વર્ષ 2025

Ahmedabad news: ગત વર્ષે 390 લાંચિયા અધિકારી-કર્મીઓની સામે ACBએ લીધા પગલાં, સૌથી વધુ કેસ ગૃહ, મહેસૂલ વિભાગમાં નોંધાયા

અમદાવાદમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે. વર્ષ 2025 દરમિયાન ગુજરાતભરમાં કુલ 213 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે અને એસીબી દ્વારા કુલ 390 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન વર્ગ-1 થી વર્ગ-4 સુધીના અધિકારીઓ પણ ઝપટે આવ્યા છે અને અંદાજે રૂપિયા 3.97 કરોડથી વધુની લાંચ તથા ગેરલાભ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે ગૃહ, મહેસૂલ અને પંચાયત વિભાગોમાં સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે અને ટ્રેપ તથા ડીકોય ઓપરેશનના માધ્યમથી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો