મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ઢોંગી સાધુનો મહેફિલ માણતો વિડીયો થયો વાયરલ

રાજકોટમાં ઢોંગી સાધુનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. નોન-વેજની સાથે દારૂની મહેફિલ મ

VIDEO: રાજકોટમાં ઢોંગી સાધુનો મહેફિલ માણતો વિડીયો થયો વાયરલ

રાજકોટમાં ઢોંગી સાધુનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. નોન-વેજની સાથે દારૂની મહેફિલ માણતા સાધુની વિડીયો થઈ રહ્યો છે વાયરલ. સાધુનો ખુલ્લે આમ દેશી દારૂની મહેફિલ કરતો વિડીયો બહાર આવતા અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે આ સમગ્ર ઘટના રાજકોટની ભાગોળે આવેલ મેટોડા નજીકની હોવાની ચર્ચા છે.

આ સમાચાર શેર કરો