મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં રાની તળાવ વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી

સુરતમાં રાની તળાવ વિસ્તારમાં બે માળનું મકામ ધરાશાયી થયું છે. મળતા અહેવાલ પ્રમાણે વર્ષો જૂનુ

સુરતમાં રાની તળાવ વિસ્તારમાં બે માળનું મકામ ધરાશાયી થયું છે. મળતા અહેવાલ પ્રમાણે વર્ષો જૂનું આ મકાન જર્જરિત સ્થિતિમાં હતું અને અચાનક ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં બે વ્યક્તિઓ કાટમાળમાં દટાયા હતા. ફાયરના જવાનોએ બન્ને સહિસલામત બન્નેને બહાર કાઢ્યા હતા, ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.

આ સમાચાર શેર કરો