મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: L.D કોલેજની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

અમદાવાદની L.D કોલેજની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. L.D. કોલેજની હોસ્ટેલના D બ

અમદાવાદ: L.D કોલેજની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

અમદાવાદની L.D કોલેજની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. L.D. કોલેજની હોસ્ટેલના D બ્લોકમાં આ બનાવ બન્યો છે. વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃત વિદ્યાર્થી પાસે બ્લેડ પણ મળી આવી છે. FSLની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો